શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાની મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ ઉજવણી કરી


SHARE





ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાની મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ ઉજવણી કરી

ચંદ્રયાન-3ના લેન્ડિંગની પ્રક્રિયા ઉપર આખા દેશની નજર હતી. ત્યારે ચંદ્રયાનનું ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો ત્યારે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે ચંદ્રયાન-3 ની ઐતિહાસિક સફળતાની ઉજવણી કરી હતી અને યંગ ઇન્ડિયા ગ્રુપે લોકોને મીઠાઈ વહેંચી હતી તો જુદાજુદા વિસ્તારમાં મોરબીવાસીઓ હરખથી નાચી ઉઠ્યા હતા. અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડીને ખુશાલી વ્યક્ત કરી હતી. ત્યારે દેવેન રબારીએ જણાવ્યું હતું કે, ચંદ્રયાનની સફળતા કરોડો હિન્દુસ્તાની માટે ગૌરવની વાત છે અને ઈસરોના વૈજ્ઞાનિકોએ સમગ્ર વિશ્વમાં સાબિત કરી દીધું કે,ભારત વિજ્ઞાનમાં કોઈ દેશથી પાછળ નથી.




Latest News