આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી સબ જેલની રેન્જ આઇજી દ્વારા વિઝિટ કરાઈ


SHARE













મોરબી સબ જેલની રેન્જ આઇજી દ્વારા વિઝિટ કરાઈ

મોરબી જીલ્લામાં રાજકોટ રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવનુ વાર્ષિક ઇન્સ્પેકશન મોરબી જીલ્લામાં છે ત્યારે મોરબી સબ જેલ ખાતે જેલ વિઝિટ કરવામાં આવી હતી. અને જેલમાં રહેલ તમામ બંદીવાન ભાઈઓ-બહેનોને મળ્યા હતા અને ત્યારે કોઇની કોઈ રજૂઆત કે ફરિયાદ ન હતી. તેઓ દ્રારા જેલ સુરક્ષા, જેલ સિસ્ત અને સલામતી બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતા ત્યારે જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધીક્ષક પી.એ. ઝાલા સહિતના હાજર રહ્યા હતા અને આ જેલ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર વિનોદ ચાવડા અને તમામ જેલ સ્ટાફ હાજર રહ્યો હતો.






Latest News