મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી,ટંકારા-પડધરીમાં વરસાદ ખેંચાતા સૌની યોજના દ્વારા પાણી આપવા આમ આદમી પાર્ટીની રજૂઆત


SHARE





મોરબી,ટંકારા-પડધરીમાં વરસાદ ખેંચાતા સૌની યોજના દ્વારા પાણી આપવા આમ આદમી પાર્ટીની રજૂઆત

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા ટીમ દ્વારા મોરબી કલેકટરને સૌની યોજના દ્વારા ખેડૂતોને પાણી આપવા માટે આવેદન પત્ર આપવામાં આપ્યુ હતુ. ટંકારા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોત્તમભાઇ ગોસરા દ્રારા જણાવેલ કે ટંકારા તાલુકામાં નહિવત વરસાદના કારણે ખેડૂતોના પાકને જ્યારે પાણીની તાતિ જરૂરિયાત હોય જેથી સૌની યોજના અંતર્ગત મોરબી, ટંકારા તેમજ પડધરીમાં આવતા વિસ્તારોમાં જ્યાં નદિ, વોકળા કે તળાવમાં વાલ્વ મુકેલા હોય ત્યાં તાત્કાલિક વાલ્વ ખોલી ખેડુતોને પાણિ પુરું પાડવામા આવે, આવેદનપત્ર આમ આદમી પાર્ટી ટંકારા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, મહામંત્રી પ્રકાશભાઇ દુબરિયા, પ્રકાશભાઇ રાજપરા તેમજ દિનેશભાઇ ચાવડા દ્રારા આપવામાં આવ્યુ હતુ. 




Latest News