મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યની રજૂઆતથી બે તાલુકામાં જુદીજુદી શાળામાં ૧૮ ઓરડા મંજૂર


SHARE





મોરબીના ધારાસભ્યની રજૂઆતથી બે તાલુકામાં જુદીજુદી શાળામાં ૧૮ ઓરડા મંજૂર

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતથી માળીયા તાલુકાની ૩ શાળાના ૧૩ ઓરડા તથા મોરબી તાલુકાની ૧ શાળાના પાંચ ઓરડા મંજુર કરવામાં આવેલ છે

મોરબીમાં પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિને વેગ આપવા તથા સારા વાતાવરણમાં બાળકો અભ્યાસ કરી શકેએ માટે વિવિધ શાળાના નવા મકાન બનાવવાની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રજૂઆત કરી હતી જેને સફળતા મળી છે અને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૨.૯૪ કરોડના ખર્ચે  માળિયા તાલુકામાં પાંચ ઓરડા, નાનીબરાર પ્રા. શાળા છ નવા ઓરડા સાથે માળીયા કન્યાશાળા, બે ઓરડા સાથે ભોળીપાટ વાંઢ શાળા એમ ૧૩ તથા મોરબી તાલુકામાં પાંચ ઓરડા સાથે મચ્છુ માઁ નગર એમ કુલ ૧૮ ઓરડા મંજૂર થયા છે અને લાંબા સમયથી અટવાયેલો પ્રશ્ન હલ થયો છે આ શાળાઓના ઓરડાનું બાંધકામ ઝડપથી શરૂ થશે અને ટૂંક સમયમાં  વિદ્યાર્થીઓ નવા મકાનમાં બેસતા થઈ જશે




Latest News