મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના રોટરી ક્લબ દ્વારા ફરાળી વાનગીની હરીફાઈ યોજાઈ


SHARE





મોરબીના રોટરી ક્લબ દ્વારા ફરાળી વાનગીની હરીફાઈ યોજાઈ

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય કામો કરવામાં આવે છે ત્યારે શ્રાવણ મહિનાને ધ્યાને રાખીને રોટરી ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ફરાળી વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદીજુદી બે કેટેગરી રાખવામા આવી હતી અને ફરાળી મીઠાઈ અને રેગ્યુલર ફરાળી વાનગીમાં બહેનો દ્વારા અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી આ હરીફાઈમાં બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાના નામને જાહેર કરવામાં આવ્યા હતા અને તેને ઈનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ હરીફાઈમાં નિર્ણાયક તરીકે કલર્સ ગુજરાતીના જાણીતા કુકિંગ એક્સપર્ટ ક્રિષ્નાબેન કોટેચાએ સેવા આપી હતી. તેની સાથોસાથ મહિલાઓ માટે ફૂડ ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું




Latest News