લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સતાપર ગામે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરતા જિજ્ઞાસબેન મેર


SHARE





વાંકાનેરના સતાપર ગામે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરતા જિજ્ઞાસબેન મેર

વાંકાનેર તાલુકાના સતાપર ગામે સમસ્ત ગામ લોકોની હાજરીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે સમસ્ત સતાપર ગામ લોકોએ તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે ગામના સરપંચ, સભ્યઓ, ગામના આગેવાનો તથા સમસ્ત ગામ લોકો હાજર રહ્યાં હતા




Latest News