લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં કરાઓકે સ્પર્ધા યોજાઈ


SHARE





મોરબીની પી.જી. પટેલ કોલેજમાં કરાઓકે સ્પર્ધા યોજાઈ

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કરાઓકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ફેકલ્ટીના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કરાઓકે સ્પર્ધામાં પ્રથમ ક્રમે ભાઈઓમા FY BBA માથી શનાવડા યશ અને બહેનોમા TY BBA માંથી રાવલ ફોરમ, દ્વિત્ય ક્રમે FY BCOM માંથી ફુલતરીયા આશા તથા તૃતિય ક્રમે FY BBA માંથી રાણપરા જીનલ વિજેતા બનેલ છે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કુશળ ગાયક હર્ષિતભાઈ શુક્લ કે જેઓ તાલુકા, જીલ્લા, ઝોન તેમજ રાજ્ય કક્ષાએ ગાયન સ્પર્ધામાં પ્રતિનિધત્વ કરી ચુક્યા છે તેઓએ સેવા આપેલ હતી આ સ્પર્ધાના તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફે બિરદાવેલ છે




Latest News