મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા.લિ. ખાતે સત્સંગ સભા યોજાઇ


SHARE









ટંકારાના બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા.લિ. ખાતે સત્સંગ સભા યોજાઇ

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે યુવા ઉધોગપતિ જગદીશ પનારાને આગણે ખ્યાતનામ કથાકાર પ્રેમ ભુષ્ણજી મહારાજ આવ્યા હતા ત્યારે બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા.લિ.ના પટાગંનમાં આવેલ કષ્ટભંજન દેવ અને કુળદેવીમાં બહુચરાજીની આરતી કરી સત્સંગ સભા યોજી હતી ત્યારે રામ કથાકાર મહારાજ પ્રેમ ભુષણજી ઉતર પ્રદેશ વાળાએ સોમનાથમાં કથા પુર્ણ કરી અમદાવાદ જતા રસ્તામાં ટંકારા ખાતે પનારા પરીવારની સંત લાગણીને સ્વિકારી ફેક્ટરી ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ટુકુ રોકણ કરી ધર્મ સભા અને દર્શનો લાભ આપ્યો હતો તે સમયે પનારા અમરશીભાઈ અને પરીવારના દેવેન્દ્રભાઈ, જગદીશભાઈ સહિતના કુટુંબીજનો હાજર રહ્યા હતા આ ઉપરાંત આજુ બાજુના ધર્મપ્રેમી લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લિધો હતો.




Latest News