મોરબી જિલ્લા સરકારી માધ્ય. અને ઉ.માધ્ય. શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલતા વિરોધ
મોરબીના બગથળા ગામે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમશે
SHARE
મોરબીના બગથળા ગામે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમશે
મોરબીના બગથળા ગામે આગામી તા ૨૬ સપ્ટેમ્બરને મંગળવાર રોજ મોરબી જિલ્લાનું પ્રખ્યાત રામામંડળ એટલે કે નકલંક નેજા ધારી તોરણીયાનું રામમંડળ રમવા માટે આવી રહ્યું છે આ આયોજન બગથળા ગામનાં મહેશભાઈ કાનજીભાઈ ઘુમલિયા તથા અજયભાઈ મહેશભાઈ ઘુમલિયા કરવામાં આવ્યું છે અને બગથળા ગામે બસ સ્ટેશન પાસે ૨૬ સપ્ટેમ્બરના રોજ તોરણીયાનું નકલંક નેજાઘારી રામામંડળ રમાડવામાં આવશે તો રામામંડળ નિહાળવા માટે સર્વે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે