મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કૉલેજના પ્રાંગણમાં ત્રિદિવસીય કેમ્પ તથા ત્રીદિવસીય કાર્યક્રમ યોજાયા


SHARE









મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કૉલેજના પ્રાંગણમાં ત્રિદિવસીય કેમ્પ તથા ત્રીદિવસીય કાર્યક્રમ યોજાયા

કેન્દ્રીય સૂચના પ્રસારણ બ્યુરોના ભુજ કેન્દ્ર દ્વારા સર્વોદય એજ્યુકેશન સોસાયટીના યુ.એન.મહેતા આર્ટસ કૉલેજના પ્રાંગણમાં ત્રિદિવસીય કેમ્પ તથા ત્રીદિવસીય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં એમ.એમ.સાયન્સ કૉલેજ  એનસીસીસના કેપ્ટન શર્માના દિશા સૂચન હેઠળ કેડેટઓએ ખૂબ જ જોશ અને જવાબદારી સાથ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.જેમા પ્રથમ દિવસે કલેક્ટર જે.બી.પંડ્યાને ગાર્ડ ઓફ ઓનરથી સન્માન આપવામાં આવેલ જેમાં તેમને કેડેટને આઇએએસ તેમજ આઇપીએસ એક્ઝામની તૈયારી માટે નિર્દેશ આપેલ અને એનસીસીના તેજસ્વી કેડેટોને બિરદાવ્યા હતા.તેમજ ચિત્ર હરીફાઈમાં પ્રથમ આવેલા સંબિતા પાત્ર, દ્વિતીય સ્થાને કેડેટ ધૃપ્તી વડોલિયા અને ત્તૃતિય સ્થાને હરજીવન નકુમને કલેક્ટરના હસ્તે બિરદાવવામાં આવેલ હતા.આ સમગ્ર કાર્યક્રમમાં પ્રિન્સિપાલ દંગી તેમજ કેપ્ટન શર્માનું યોગદાન તેમજ પ્રિન્સિપાલ માંડવીયાનો સહકાર રહ્યો હતો




Latest News