મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેર બીઆરસી ભવનમાં તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો


SHARE









વાંકાનેર બીઆરસી ભવનમાં તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો

વાંકાનેર બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર તાલુકામાંથી કુલ ૨૫ ઇનોવેટીવ ટીચર દ્વારા પોતાના ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા.ડાયટ રાજકોટમાંથી વાંકાનેરના લાયઝન ઓફિસર ડો.નિશાત બાબીની આગેવાનીમાં નિર્ણાયક ટીમ દ્વારા આવેલ તમામ ઇનોવેટિવ ટીચર્સનું મૂલ્યાંકન કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ભીમગુડા પ્રાથમિક શાળાના શિક્ષક હરિયાણી પ્રફુલ્લકુમાર, સરતાનપર પ્રાથમિક શાળાના શિક્ષિકા સાણંદિયા નિરાલીબેન તેમજ ઠીકળીયારી પ્રાથમિક શાળાના શિક્ષિકા સરડવા ડિમ્પલબેનની કૃતિ જીલ્લા કક્ષાએ પસંદ થયેલ છે.કાર્યક્રમનું સફળ સંચાલન કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ નિર્ણાયક તરીકે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડી વિશાલભાઈ, સીઆરસી કો-ઓર્ડીનેટર અમિતભાઇ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેની સંપૂર્ણ જમત તાલુકાના બીઆરસી કોર્ડીનેટર પરમાર મયુરરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવી હતી




Latest News