મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : નવયુગ બીબીએ  કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૩ માં જન્મદિવસની અનોખી ઉજવણી


SHARE









મોરબી : નવયુગ બીબીએ  કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૩ માં જન્મદિવસની અનોખી ઉજવણી

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૩ માં જન્મદિવસ નિમિત્તે નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીને પ્રોત્સાહન આપતા તેના દ્વારા કંઈક નવીન પ્રકારે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરેલ જેમાં વડાપ્રધાનના સ્કિલ ઈન્ડિયા પ્રોજેક્ટ ને સાર્થક કરે એવું કાર્ય કરી ઉજવણી કરવામાં આવી હતી.તા.૧૭-૯ ના રોજ વિનીત દવે નવયુગ  બીબીએ કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબનો આબેહૂક પેન્સિલ સ્કેચ દોરી અને ઉજવણી કરી હતી અને આ કાર્ય માટે તેને ચાર કલાક જેવો સમય લાગેલો જેના માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજિયા તથા  મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સરસાવાડીયા અને પ્રિન્સિપાલ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું




Latest News