મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક સૂરજબારી પુલ પાસે ટ્રકમાં આગ લાગતા કેબિન, ટાયર વિગેરે બળીને ખાખ


SHARE









માળીયા (મી) નજીક સૂરજબારી પુલ પાસે ટ્રકમાં આગ લાગતા કેબિન, ટાયર વિગેરે બળીને ખાખ

મોરબી જિલ્લામાંથી પસાર થતાં કચ્છ હાઇવે રોડ ઉપર આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં સૂરજબારી પુલ પાસે કોઈ કારણોસર ટ્રકમાં આગ લાગી હતી જેની મોરબી પાલિકાના ફાયર કંટ્રોલરૂમ ઉપર ફોન કરીને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી હતી અને માળિયા હાઇવે સુરજબારી પુલ નજીક ટ્રકમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે, મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમે ત્યાં જઈને આગ ઉપર કાબૂ મેળવ્યો ત્યાં સુધીમાં ટ્રકની કેબિન, ટાયર વિગેરે બળીને ખાખ થઈ ગયા હતા આ ઘટનામાં કોઈ જાનહની થયેલ નથી






Latest News