મોરબીના અરવિંદ પરમારની ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘમાં ઉપપ્રમુખ તરીકે વરણી
Morbi Today
મોરબીના પોલીસ હેડક્વાર્ટરમા ક્રાંતિકારી સેનાની ટીમે ભારત માતા-અશોક સ્તંભનું નિર્માણ કરાવ્યુ
SHARE
મોરબીના પોલીસ હેડક્વાર્ટરમા ક્રાંતિકારી સેનાની ટીમે ભારત માતા-અશોક સ્તંભનું નિર્માણ કરાવ્યુ
મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમા બે પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભારત માતા અને અશોક સ્તંભનો સમાવેશ થાય છે આ પ્રતિમાઓ પોલીસ લાઈન એટલે કે મોરબી વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બનાવવામાં આવી છે ખાસ કરીને દેશભક્તિના વિચારોને વધુ વેગ આપવા માટે ક્રાંતિકારી સેનાએ જવાબદારી સ્વીકારી પ્રતિમાનું નિર્માણ કર્યું હતું અને પોલીસ પ્રોટોકોલ મુજબ અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્ય બદલ ડીવાયએસપી પી.એ. ઝાલા અને ત્યાં ફરજ બજાવતા પીઆઇ દ્વારા ક્રાંતિકારી સેનનું ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું