મોરબીના પોલીસ હેડક્વાર્ટરમા ક્રાંતિકારી સેનાની ટીમે ભારત માતા-અશોક સ્તંભનું નિર્માણ કરાવ્યુ
મોરબીના જુના ઘુંટુ રોડનુ ખાત જિલ્લા પંચાયત પ્રમુખ- ધારાસભ્યના હસ્તે ખાતમહુર્ત કરાયું
SHARE
મોરબીના જુના ઘુંટુ રોડનુ ખાત જિલ્લા પંચાયત પ્રમુખ- ધારાસભ્યના હસ્તે ખાતમહુર્ત કરાયું
મોરબીના જુના ઘુંટુ રોડનુ ખાત મહુર્ત ગઇકાલે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, ઘૂટુંના મહિલા સરપંચના પ્રતિનિધિ ને મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના માજી નેતા દેવજીભાઇ પરેચા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ જેઠાભાઇ પારઘી, સિરામિક ઉદ્યોગપતિ સાવજીભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ ૨.૩૫ કરોડના ખર્ચે આ સીસી રોડ બનાવવામાં આવશે અને સગુન સિરામિકથી લઈને હળવદ હાઇવે સુધીનો જે રોડ બાકી છે તે આગામી દિવસોમાં ટનટન થઈ જશે