મોરબીથી કૌટુંબીક કાકા સાથે પગપાળા માતાને મઢ જતા પદયાત્રી ક્રેન હડફેટે મોત
મોરબીના ઉંચી માંડલ પાસે કેનાલમાં પડી ગયેલા ખૂંટીયાને લોકોએ બચાવ્યો
SHARE
મોરબીના ઉંચી માંડલ પાસે કેનાલમાં પડી ગયેલા ખૂંટીયાને લોકોએ બચાવ્યો
મોરબીના ઉંચી માંડલ ગામ પાસેથી નર્મદની કેનાલ નીકળે છે આ કેનાલમાં એક ખુંટીયો પડી ગયો હતો જેથી કરીને તેની જાણ ગામના સરપંચ ટપૂભા માવુભા પરમાર સહિતના લોકોને થતાં તેઓ તાત્કાલિક કેનલે પહોચ્યા હતા અને તે લોકોએ ખુંટીયાને બહાર કાઢવા માટે ક્રેનને બોલાવી હતી અને ક્રેનની મદદથી કેનાલમાં પડી ગયેલા ખૂંટીયાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો