મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રાના આયોજનની મિટિંગ મળી
ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં મોરબીના દિપ પરમારનો ડંકો
SHARE









ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં મોરબીના દિપ પરમારનો ડંકો
ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટ રાજકોટ માલવીયા વાડીમાં યોજાઇ હતી જેમાં ૧૭૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી ૫૦ પ્લેયર ઈન્ટરનેશનલ ફિડે રેટિંગ ધરાવતા હતા અને કુલ ૭ રાઉન્ડ બાદ મોરબીના દિપ વિનોદભાઇ પરમારે ૫.૫ પોઇન્ટ કર્યા હતા આ ટૂર્નામેન્ટનુ ૧૩૦૦ થી ૧૫૦૦ રેટિંગ કેટેગરીનુ સ્પેશિયલ પ્રાઇઝ હતું જેમાં દિપ પરમાર પહેલા નંબરે આવેલ છે આ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમા દિપ પરમારે રાજકોટના ચેસ કોચ સંદિપને સામે ગેમ ડ્રો કરીને છઠા રાઉન્ડમા બે વખતના ખેલ મહાકુંભના રાજ્ય કક્ષા ચેસ ચેમ્પિયનને ગોલ્ડ મેડાલિસ્ટ પ્રવિણ મેરજાને હરાવ્યા હતા અને ઓનલી ૪થા રાઉન્ડમાં રાજકોટ ચેમ્પિયન મુકેશ ભટ્ટ સામે હાર્યો હતો આ ટુર્નામેન્ટમા સહુથી વધારે રેટિંગ ઉદિત કામદારનુ ૨૦૮૬, જય કૂંડલીયાનું ૨૦૪૭ અને દિપનું ઈન્ટરનેશનલ ફિડે રેટિંગ ૧૩૩૫ છે
