મોરબી જીલલમાં બે મેલેરિયાના પોઝિટિવ કેસ: ૩૪૫૦ મચ્છરના ઘરમાં પોરા મળ્યા
રાજ્યપાલની મુલાકાત લેતા મોરબી ન્યુમિસમેટિક કલબના સભ્યો
SHARE
રાજ્યપાલની મુલાકાત લેતા મોરબી ન્યુમિસમેટિક કલબના સભ્યો
મોરબી ન્યુમિસમેટિક કલબના મિતેષ દવે, કપિલદેવ પંડ્યા, દર્શન દવે, ચન્દ્રેશ દવે, કિશોર મંડલીએ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી હતી અને ત્યારે રાજ્યપાલ સાથે યુવા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન ઉપર ચર્ચા કરી હતી અને હોબી કલબની કાર્યશૈલીની ચર્ચા કરવામાં આવી હતી