ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે શાળાની બાળાઓને ચણિયા ચોલી-શીંગાર કિટ ભેટ અપાઈ


SHARE































ટંકારાના સજનપર ગામે શાળાની બાળાઓને ચણિયા ચોલી-શીંગાર કિટ ભેટ અપાઈ

ટંકારાના સજનપર ગામના ગૌસ્વામી પરિવારે અનોખી પહેલ કરી છે અને સજનપર પ્રા. શાળામાં નવરાત્રી નિમિતે શાળાની નબળા વર્ગની બાળાઓને ચણિયા ચોલી અને શીંગાર કિટ ભેટ આપી હતી મોરબી ખાતે રહેતા સુકેતુગીરી ગૌસ્વામી અને પુજાબેન ગૌસ્વામી તેમજ ભાવનાબેન ગૌસ્વામી દ્વારા નવરાત્રીના તહેવાર નિમિતે સરકારી શાળા શ્રી સજનપર પ્રા. શાળામાં અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની બાળાઓને ચણિયા ચોળી અને શીંગાર કિટ તેમજ એક બાળકને સ્કૂલ બેગ જેવી અનોખી ભેટ આપવામાં આવી છે અને બાળાઓને પોતાની મનગમતી ભેંટ મળતા ખૂબ જ આનંદિત થઈ હતી જેથી કરીને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા દ્વારા ગૌસ્વામી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો












Latest News