કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી વકીલના પરિવારે માતા-પિતા અર્પણ કરી શ્રધ્ધાંજલિ


SHARE







મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી વકીલના પરિવારે માતા-પિતા અર્પણ કરી શ્રધ્ધાંજલિ

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આ સદાવ્રતમા મોરબીના જાણીતા એડવોકેટ સ્વ.ગુણવંતરાય શાહ તથા તેમના ધર્મપત્નિ સ્વ. કુમુદબેન શાહના શ્રાધ્ધ નિમિતે તેમના પુત્ર એડવોકેટ જયેશભાઈ શાહએડવોકેટ સૌરભભાઈ શાહપૌત્ર એડવોકેટ અકીકભાઈ શાહ તથા ડો.ઉમંગભાઈ શાહ તથા પરિવારજનો દ્વારા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ-૧૯૫૬ થી મોરબીમા વકીલાત ક્ષેત્રે કાર્યરત  મોરબીના શાહ પરિવાર દ્વારા કરવામા આવેલ આ ભગીરથ કાર્ય બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીહરીશભાઈ રાજાપ્રતાપભાઈ ચગભાવીનભાઈ ઘેલાણીનિર્મિતભાઈ કક્કડજીતુભાઈ કોટકહીતેશભાઈ જાનીઅનિલભાઈ સોમૈયાહસુભાઈ પંડિત તથા ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓએ સમસ્ત શાહ પરિવારને બિરદાવ્યો હતો






Latest News