માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત  છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું


SHARE







































ટંકારા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું

ટંકારા પોલીસ મથક બહાર બગીચામાં વન મહોત્સવ અંતર્ગત પીએસઆઈ બી.ડી.પરમાર અને એ.વી.ગોડલિયા તેમજ સ્ટાફ અને તાલુકાના સરપંચો અને અગ્રણી નેતાઓ હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાનોએ વુક્ષારોપણ કર્યું હતું આ તકે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પ્રભુલાલ કામરીયા, દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવજી, યુવા એડવોકેટ અને કાયદા તજજ્ઞ સંજયભાઈ ભાગિયા, દિનેશભાઈ વાધરિયા, રૂપસિંહ ઝાલા, રશિકભાઈ દુબરીયા, ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ દુબરીયા ગણેશભાઈ નમેરા, નિલેશ પટણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.














Latest News