મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું


SHARE

















ટંકારા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું

ટંકારા પોલીસ મથક બહાર બગીચામાં વન મહોત્સવ અંતર્ગત પીએસઆઈ બી.ડી.પરમાર અને એ.વી.ગોડલિયા તેમજ સ્ટાફ અને તાલુકાના સરપંચો અને અગ્રણી નેતાઓ હોમગાર્ડ જવાન અને જીઆરડી જવાનોએ વુક્ષારોપણ કર્યું હતું આ તકે મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયાતાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પ્રભુલાલ કામરીયાદયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવજીયુવા એડવોકેટ અને કાયદા તજજ્ઞ સંજયભાઈ ભાગિયાદિનેશભાઈ વાધરિયારૂપસિંહ ઝાલારશિકભાઈ દુબરીયાધર્મેન્દ્રભાઈ ત્રિવેદીહસુભાઈ દુબરીયા ગણેશભાઈ નમેરાનિલેશ પટણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News