મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત
SHARE









મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત
મોરબી ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકો રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠેલ હતા ત્યારે ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકોની મુલાકાત માટે અમરશીભાઈ (દામજીભાઈ ) મકવાણા આવ્યા હતા અને તેઓએ ડીડીઓને રજુઆત કરી હતી અને આ રોડ વહેલી તકે ડામર રોડ નહી પરંતુ સીસી રોડ બને તેમજ નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ફિલ્ટર હાઉસ ગેટ તથા નર્સરી સુધી બનાવવા માટે ખાત્રી આપી છે જેથી અમરશીભાઈ (દામજીભાઈ) મકવાણાએ ઉપવાસ પર બેઠા લોકોને પરણા કરાવ્યા હતા
