કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ ખાતે લીગલ અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો


SHARE







મોરબી સબ જેલ ખાતે લીગલ અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો

ભારત સરકાર દ્વારા ચાલતા આઝાદીકા અમૃત મહોત્સવઅંતર્ગત ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ અને “NALSA” નામદાર સુપ્રિમ કોર્ટ તરફથી મળેલ ગાઈડ લાઇન અનુસાર લીગલ અવેરનેસ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબી સબ જેલ ખાતે તેમજ અન્ય શહેરી વિસ્તારમાં લોકોમાં કાયદાકીય અવેરનેસ આવે તે હેતુથી લીગલ અવેરનેસ કાર્યક્ર્મનું મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી કરવામાં આવે છે અને મોરબી સબ જેલ ખાતે યોજાયેલા કાર્યક્ર્મમાં જે.એમ.પરીખ (એડવોકેટ), એમ.એચ.દવે (જીલા બાર સેક્રેટરરી), જી.એલ.ડાભી (એડવોકેટ) તેમજ વાય.જે.જાડેજા (એડવોકેટ) હાજર રહ્યા હતા અને જરૂરી માહિતી અને માર્ગદર્શન તેઓએ આપ્યું હતું






Latest News