મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ
મોરબીમાં રોટરી ક્લબ ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો
SHARE









મોરબીમાં રોટરી ક્લબ ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયો
રોટરી ક્લબ મોરબી દ્વારા નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગીર(સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવેલ હતું આ કેમ્પનો ૬૫ વ્યક્તિઓએ લાભ લીધેલ હતો અને આ કેમ્પ મહારાજા લખધીરજી એન્ડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાનામાં રાખવામાં આવેલ હતો. આ કેમ્પને સફળ બનાવવામાં રોટરી ક્લબના સભ્યો અશોકભાઈ મહેતા, સિદ્ધાર્થભાઈ જોશી, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, હરીશભાઇ શેઠ, સંજયભાઈ છનિયારા, પ્રકાશભાઈ દોશી, સંજયભાઈ ગોસ્વામી, પ્રેસિડેન્ટ બંસી શેઠ તથા સેક્રેટરી રસિદા લાકડાવાલાએ ભાગ લીધેલ હતો
