મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નાનાખીજડીયા ગામે વાડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ૮૩,૬૮૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













ટંકારાના નાનાખીજડીયા ગામે વાડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ૮૩,૬૮૦ ની રોકડ સાથે પકડાયા

ટંકારા તાલુકાનાં નાનાખીજડીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૮૩૬૮૦ ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારા તાલુકાનાં નાનાખીજડીયા ગામે આરોપી બીપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયા તેની વાડીમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમે અને રમાડે છે તેવી ચોક્કસ હકિકત આધારે નાનાખીજડીયા ગામે જુગારની વાડીની ઓરડીમા રેડ કરી હતી ત્યારે બીપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયા જાતે પટેલ, અમરશીભાઈ દેવાભાઈ ભાડજા જાતે પટેલ, દામજીભાઈ થોભણભાઈ બારૈયા જાતે પટેલ, બીપીનભાઈ વશરામભાઈ કાસુંદ્રા જાતે પટેલ અને સવજીભાઈ લવજીભાઈ માલકીયા જાતે પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૮૩૬૮૦ ના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.પરમાર, વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિંહ જાડેજા તથા વિપુલભાઈ બાલાસરાએ કરી હતી






Latest News