મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનારા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Morbi Today
ટંકારાના હડમતીયા ગામે અક્ષત કળશ યાત્રાનું વાજતે ગાજતે સ્વાગત કરાયું
SHARE
ટંકારાના હડમતીયા ગામે અક્ષત કળશ યાત્રાનું વાજતે ગાજતે સ્વાગત કરાયું
ભગવાન શ્રીરામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત (ચોખા) કળશ જુદાજુદા વિસ્તારમાં ફરે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેનું સ્વાગત કરીને સામૈયા કરવામાં આવી રહ્યા છે આ અક્ષત (ચોખા) કળશ રવિવારે ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે આવ્યો હતો ત્યારે ગામના લોકોએ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અક્ષત (ચોખા) કળશનું સામૈયુ કરીને ગામમાં સ્વાગત કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો યાત્રામાં જોડાયા હતા









