મોરબીમાં આડેધડ પાર્કિંગ, લારી, ગલ્લા અને પાથરણાંના દબાણોથી શહેરીજનોએ ત્રસ્ત: તંત્ર નિંદ્રાધીન
Morbi Today
મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે મોટીવેશનલ નેહલબેન ગઢવીનો કાર્યક્રમ યોજાયો
મોરબીના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે કે.જી. થી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત મોટીવેશનલ અને સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા નેહલબેન ગઢવી આવ્યા હતા અને તેઓએ માતા -પિતાને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ પણ વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન પી. કાંજીયા તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયા હાજર રહ્યા હતા આ વાલી સેમિનારમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા









