મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા પોલીસે ૧.૦૫ કરોડના દારૂ-બીયર ઉપર રોડ રોલર ફેરવી દીધું


SHARE





માળીયા (મી) તાલુકા પોલીસે ૧.૦૫ કરોડના દારૂ-બીયર ઉપર રોડ રોલર ફેરવી દીધું

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા સમયમાં દારૂના જુદાજુદા ગુનામાં પકડવામાં આવેલ દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે પ્રાંત અધિકારી, પોલીસ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં ૧,૦૫,૯૬,૩૯૪ ના દારૂ બીયર ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતુ

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ ૨૦૦૨ અને ૨૩ માં અલગ અલગ કુલ ૨૭ પ્રોહીબીશન ગુનામાં પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની બોટલો કબજે કરવામાં આવી હતી આમ કુલ ૪૯૯૩૭ બોટલો નંગ જેની કિંમત ૧,૦૫,૯૬,૩૯૪ ના મુદામાલને નાશ કરવા માટે માળીયા મીયાણાની કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને માળીયા (મી) જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન જખરીયા પાટી વાંઢ પાસે પ્રાંત અધિકારી સંદિપકુમાર વર્મા, નાયબ પોલીસ અધિક્ષક કે.એ. વાળા, સીપીઆઇ એન.એ. વસાવા સહિતના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા




Latest News