કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીનો પીપળી અને હળવદ રોડ ઝડપી બને તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં બેઠક યોજાઇ


SHARE







મોરબીનો પીપળી અને હળવદ રોડ ઝડપી બને તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં બેઠક યોજાઇ

ગાંધીનગર ખાતે મહેન્દ્રનગરથી અણીયારી સુધીનો પીપળી રોડ અને મહેન્દ્રનગરથી હળવદ ફોરટ્રેક રોડ જે મંજુર થયેલ છે તેનુ ફોલોઅપ ત્થા ટેકનીકલ ચર્ચા કરવા માટે રાજયના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સિરામીક એશોસીએસન તેમજ બંને રોડના ઉધોગકારો સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારી એન.કે.પટેલ સાથે સંયુક્ત મીટીંગનુ આયોજન કરેલ હતું જેમા સાંસદ મોહનભાઇ કુંડારીયા, જયંતિભાઇ કવાડીયા પણ હાજર રહ્યા હતા અને આ મીટીગમા બંને રોડમા રોડની તાકાત,પાણીના નિકાલ તેમજ વધુ ખરાબ થતા રસ્તાની જગ્યાએ સીસી રોડ ત્થા જરૂર જણાય ત્યા સર્કલ વગેરે ટેકનીકલ બાબતોની ચર્ચાઓ કરી હતી અને આ રોડ સત્વરે ચાલુ  થાય તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જરૂરી સુચનાઓ આપી ત્યારે આ મીટીગમા એશોસીએશનના પ્રમુખ મુકેશ કુંડારીયા, નિલેષ જેતપરીયા , વિનોદ ભાડજા તેમજ કીરીટ પટેલ તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, અનિલભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, મણિભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News