વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

જીરાના ભાવમાં કડાકો થતાની સાથે જ મોરબી યાર્ડમાં જીરાની આવક ઘટી


SHARE







જીરાના ભાવમાં કડાકો થતાની સાથે જ મોરબી યાર્ડમાં જીરાની આવક ઘટી

જીરા બજારમાં હાજર ભાવ સતત ઘટી રહયા છે અને ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. જેમાં એક દિવસમા એકાદ હજારનો જીરામાં  ઘટાડો જોવા મળ્યો છે સાથે માર્કેટયાર્ડમાં જીરૂની આવક પણ ધટાડો થતો જાય છે. 

આજના મોરબી માર્કેટ યાર્ડની વાત કરી તો આજે ૮૪૦ ક્વિન્ટલ જીરૂ આવ્યુ હતું અને મણે ૪૧૨૦  થી ૪૭૦૦ સુધી ભાવ રહા હતા જયારે ગઈ કાલે સોમવારે જીરૂની આવક ૧૪૮૦ ક્વિન્ટલ સાથે ૪૩૭૦ થી ૫૨૦૦ સુધી ભાવ હતો. જે એકજ દિવસમાં ૫૦૦ સુધી ભાવ ધટયો છે અને અમુક ખેડૂતોને ખુબ ઓછા ભાવ મળ્યાનુ જાણવા મળ્યું છે. જીરા બજારની સ્થિતિ હાલ જો અને તો વચ્ચે ચાલી રહી છે. ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે હાલ તો મણે એક હજારની હવા અમે ખરીધી કરી છી સ્ટોક કરવા માટે ક્વોલિટી વાળું જીરૂ આવે તો ભાવ પણ સારો મળે. બીજા પક્ષે ડિમાન્ડ પણ ઓછી છે જો ડિમાન્ડ આવશે તો તેજી થાય એવું અનુમાન કરી રહ્યા છે આમ ભાવ ઘટતા હાલમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે






Latest News