મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૭.૪૦ લાખના મુદ્દામાલ સાથે પકડાયા


SHARE











મોરબીના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ૭.૪૦ લાખના મુદ્દામાલ સાથે પકડાયા

મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા પાંચ ઇસમો મળી આવતા રોકડ રૂપિયા અને વાહન સહિત કુલ મળીને ૭,૪૦,૯૫૦ ના મુદામાલને કબજે કર્યો છે 

જાણવા મળતી મહિતી મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સુચના મુજ સ્ટાફ કામ કરે છે તેવામાં શકિતસિંહ ઝાલા તથા સંજયભાઇ રાઠોડને ખાનગી બાતમી રાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના ખાનપર આમરણ રોડ બાદનપર ગામની સીમ, ભરવાડના નેસડાની બાજુમાં ખરાબામાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા પ્રાગજીભાઇ જેઠાભાઈ ઠોરીયા ૬૭ રહે. રામનગર ખારેચીયા, બચુભાઇ પુનાભાઇ ડાંગરલ૬૧ રહે.કોયલી, ભરતભાઇ મોમયાભાઈ કુંભારવાડીયા ૪૮ રહે.બેલા આમરણ, જંયતિલાલ તળશીભાઇ રાઘવાણી ૪૬ રહે. ધુળકોટ અને જયેશભાઇ માનસંગભાઇ મકવાણા ૫૨ રહે.બાલંભા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૪૦,૯૫૦/- તથા ઇનોવા કાર નંબર - જીજે ૩૬ બી ૫૦૨૫ જેની કિંમત ૭,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૭,૪૦,૯૫૦ ના મુદામાલને કબજે કરેલ છે 




Latest News