ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દૂધમાં ભેળસેળ !: કલેક્ટરને આકરા પગલાં લેવા કરાઇ રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં દૂધમાં ભેળસેળ !: કલેક્ટરને આકરા પગલાં લેવા કરાઇ રજૂઆત

મોરબી જીલ્લામાં કાર્યરત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપલે છે જેમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે આટલું જ નહીં દૂધમાંથી બનતી મીઠાઈઓ અને ખાદ્યસામગ્રીમાં પણ ભેળસેળ કરવામાં આવે છે તેવી રજૂઆત કરીને દૂધમાં ભેળસેળ કરનારાઓની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા હાલમાં દેશના ૪૦૦ જિલ્લામાં કાર્યરત છે અને તેના મોરબી જિલ્લાના કાર્યકર્તા જયંતિભાઈ રાજકોટિયા, રમેશભાઈ અઘારા, મહેશભાઈ જાની, મેહુલ ગાંભવા, અમિતભાઈ ફૂલતરિયા, નિલેશભાઈ બારૈયા, રાજુભાઈ કામારિયા સહિતનાઓ દ્વારા હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરલે છે જેમાં દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે આટલું જ નહીં દૂધમાંથી બનતી મીઠાઈઓ અને ખાદ્યસામગ્રીમાં પણ ભેળસેળ કરવામાં આવે છે તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવેલ છે અને લોકોના આરોગ્યની સાથે સીધા જ ચેડાં કરવામાં આવે છે ત્યારે ગ્રાહક : એવમ રાજાસૂત્ર હેઠળ ગ્રાહકોને લાગતી આ બાબતેને ગંભીરતાથી લઈને સામૂહિક ઇતને ધ્યાનમાં રાખીને દૂધમાં ભેળસેળ કરનારા જે કોઈપણ હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે 






Latest News