મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવરબ્રિજના સર્વિસ રોડ શનિવાર સુધીમાં ટકાટક ન થાય તો ચકકજામ: ભૂપત ગોધાણી
મોરબી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, ફૂટબોલ, વોલીબોલ, ટેનિસ અને બાસ્કેટબોલ મેદાન માર્યું
SHARE









મોરબી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, ફૂટબોલ, વોલીબોલ, ટેનિસ અને બાસ્કેટબોલ મેદાન માર્યું
મોરબી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત બેડમિન્ટન, ફૂટબોલ, વોલીબોલ, ટેનિસ અને બાસ્કેટબોલ જેવી જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લીધો હતો અને તેમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવ્યુ હતું અને દરેક વિભાગમાં સફળતા મેળવી છે જે વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લઈને સફળતા મેળવી છે તેમ વોલી બોલમાં માવાની યશ, વરસાણી જયંત, પટેલ અશોક, દબાસીયા દિપાંશુ, મોરી ચિરાગ, ડાંગર નિરવ, વરચંદ રમેશ, ગઢવી જય, પટેલ મીટ, ભુતાની માનવ તેમજ એથલેટીક્સ વિભાગમાં પ્રકાશ ચૌધરી, વાલા જય અને બેડમિન્ટનમાં હિરાની દેવ, કટારિયા દર્શિત તેવી જ રીતે બાસ્કેટ બોલ,આ મારુ ક્રુતાર્થ અને કામઝારિયા આનંદ અને ફૂટબોલમાં ચૌધરી પ્રકાશનો સમાવેશ થાય છે જેથી કરીને સંતો અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
