Morbi Today
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઈદે મિલાદની કેક કટીંગ કરીને ઉજવણી કરાઇ
SHARE









મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઈદે મિલાદની કેક કટીંગ કરીને ઉજવણી કરાઇ
મોરબીનાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કોમી એકતા સાથે પેગંબર સાહેબનાં જન્મદિવસ નિમિત્તે ૧૫ કિલોનો કેક કટીંગ કરીને ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી મોરબીના બાયપાસ રોડે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પેગંબર મોહમ્મદ સાહેબનાં ઈદે મિલાદુન નબીનાં પવિત્ર તહેવાર નિમિત્તે મોહમ્મદ સાહેબનાં જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી અને સાદાઇ પૂર્વક હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ૧૫ કિલોની કેક કાપીને ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
