મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી પેપર મિલ એસોના પમુખની પુત્રીએ ધો.૧૦ માં જ્વલંત સિદ્ધિ મેળવી


SHARE











મોરબી પેપર મિલ એસોના પમુખની પુત્રીએ ધો.૧૦ માં જ્વલંત સિદ્ધિ મેળવી

મોરબીમા રહેતી કોરડીયા ક્રિષ્નાબેન વિપુલભાઈ ધો.૧૦ ની પરીક્ષામાં ૯૯.૪૭ પીઆર સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે.તેના પિતા મોરબી પેપર મિલ એસો.ના પમુખ વિપુલભાઈ કોરડીયા છે. જ્યારે મમ્મી હાઉસ વાઈફ છે.  પેપર મિલ અને મોરબીના ઉદ્યોગ જગતમાં ભારે પ્રતિષ્ઠા ધરાવતા હોય ત્યારે તેમની વાહલી દીકરીને દીકરી વ્હાલનો દરિયોની જેમ પોતાના જીવ કરતા પણ વધુ વહાલથી જતન કરી સારા સંસ્કારો સાથે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ અપાવ્યું હતું.જેમાં નાલંદા સ્કૂલમાં આ દીકરીએ ધો.૧૦ માં અર્જુનની જેમ જ શિક્ષણમાં પ્રથમ નંબર મેળવવા લક્ષ્ય નક્કી કરીને આખું વર્ષ મહેનત કરતા જે પરસેવે રેબઝેબ ન્હાય તેને જ સફળતા મળે તે મુજબ આ ક્રિષ્નાએ ધો.10માં ઘારી સફળતા મેળવી પરિવાર, સ્કૂલ અને મોરબીનું નામ રોશન કર્યું છે.






Latest News