માળિયા (મિં)નાં મેઘપર ગામે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પૂર્વ મંત્રી હાજર રહ્યા
આહિર સેના ગુજરાતના મોરબી તાલુકા ઉપપ્રમુખ તરીકે નવઘણભાઈ સવસેટાની વરણી
SHARE







આહિર સેના ગુજરાતના મોરબી તાલુકા ઉપપ્રમુખ તરીકે નવઘણભાઈ સવસેટાની વરણી
મોરબીના ખાખરાળા ગામના વતની નવઘણભાઈ સવસેટાની આહીર સેના ગુજરાતની મોરબી શાખાના તાલુકા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આહિર સેના ગુજરાત દ્વારા જુદા જુદા વિસ્તારોમાં હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે તે રીતે મોરબી તાલુકાના ઉપપ્રમુખ તરીકે હાલમાં નવઘણભાઈ સવસેટા ખાખરાળા વાળાની વરણી થયેલ છે અને તેઓના મિત્ર મંડળ, સગા સ્નેહીઓ અને શુભેચ્છકો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
