મોરબીના રામધન આશ્રમની અગાસીએ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા
SHARE
મોરબીના રામધન આશ્રમની અગાસીએ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા
સામાન્ય રીતે ટીટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે અગાસી ઉપર ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે જેથી કરીને આ ચોમાસામાં સારો વરસાદ પડશે તેવું કહેવામા આવી રહ્યું છે હાલમાં લોકોને કહેવા મુજબ ટિટોડી ઊંચાઇ ઉપર ઈંડા મૂકે તેના આધારે સારો વરસાદ થવાના એંધાણ નક્કી થતાં હોય છે