રાજકોટ અગ્નિકાંડના મૃતકોને વાંકાનેરમાં આપાઈ શ્રદ્ધાંજલિ
SHARE
રાજકોટ અગ્નિકાંડના મૃતકોને વાંકાનેરમાં આપાઈ શ્રદ્ધાંજલિ
રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં નિર્દોષ લોકોના મોત નિપજ્યાં છે ત્યારે વાંકાનેર શહેરમાં સ્વ. હંસગીરી જીવણગીરી ગોસ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા અને રાજકોટના અગ્નિકાંડમાં અવસાન પહેલ નિર્દોષ લોકોની આત્માના મોક્ષાર્થે ગાયત્રી મંત્રના પાઠ કરીને દિવંગતોને શ્રદ્ઘાંજલિ પાઠવવામાં આવી હતી.