મોરબીના સેસન્સ કોર્ટમાં લીલાપરની મારામારી તથા એટ્રોસીટી કેશના આરોપીઓનો ર્નિદોષ છુટકારો
મોરબીના શનાળા રોડ મુખ્ય માર્ગ ઉપર સ્કૂટર પાર્કિંગ કરવામાં આવ્યો હોવાનો વિડીયો થયો વાયરલ
SHARE






મોરબીના શનાળા રોડ મુખ્ય માર્ગ ઉપર સ્કૂટર પાર્કિંગ કરવામાં આવ્યો હોવાનો વિડીયો થયો વાયરલ
મોરબીના મુખ્ય ગણાતા અને સતત ટ્રાફિકથી ધમધમતા એવા શનાળા રોડ ઉપર રામચોક નજીક આવેલ એયુ બેંક નજીક કોઈએ મુખ્ય રસ્તાની આડે સ્કૂટર પાર્ક કરી દીધું હતું..! જેને લઈને વાહન લઇને પસાર થતા લોકોએ તેઓના વાહન ચલાવવામાં અગવડતા પડે તેઓ ઘાટ સર્જાયો હતો.મોરબીમાં જાણે કાયદાનો કોઈને કોઈ ભય ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને આ બાબતનો વિડીયો હાલ મોરબી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે


