મોરબીમાં સીતારામ સેવા ગ્રુપ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીની અનોખી
SHARE
મોરબીમાં સીતારામ સેવા ગ્રુપ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીની અનોખી
૯ જૂન દેશભક્તિના પ્રતીક મહારાણા પ્રતાપની ૪૮૪ મી જન્મજયંતી નિમિત્તે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત સીતારામ સેવા ગ્રુપ દ્વારા ઠંડા પીણાં તેમજ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શનાળા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજપૂત સમાજ આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ કંડિયા, રાજકોટ યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા