મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો માત્ર માછીમારી માટે જ ઉપયોગ કરો: અધિકારી


SHARE













મોરબી જીલ્લામાં માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો માત્ર માછીમારી માટે જ ઉપયોગ કરો: અધિકારી

જળાશય અને ગામ તળાવની બોટોના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં  જળાશય તેમજ ગામ તળાવમાં બોટનો ઉપયોગ ઇજારદારો જ કરી શકશે. બોટનો મત્સ્ય ઉદ્યોગ પ્રવૃતિ માટે જ ઇજારો આપવામાં આવેલ છે જેથી જળાશયો અને ગામ તળાવમાં બોટનો ઉપયોગ માત્રને માત્ર ફિશિંગ પ્રવૃતિ માટે જ કરવાનો રહેશે. ફિશીંગ પ્રવૃતિ સિવાય અન્ય કોઈ પ્રવૃતિમાં બોટનો ઉપયોગ કરવાનો રહેશે નહી.  ફિશિગ પ્રવૃતિ સિવાય બોટના ઉપયોગ જાણ થશે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમ

મોરબીમાં જૂન  મહિનાના જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૭/૦૬/૨૦૨૪ ના બદલે તા. ૨૯/૦૬/૨૦૨૪ સવારનાં ૧૧:૦૦ કલાકે યોજવામાં આવનાર છે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News