મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી ટંકારાના હડમતીયા ગામ નજીક મેટાડોરના ચાલકે યુવાનના પગ ઉપરથી ટાયર ફેરવી દીધું માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર માલધારી 25 ઘેટાં-બકરા ટ્રક ચાલકે કચડી નાખ્યા માળીયા (મી)ના ખીરઈ ગામે રહેતા યુવાનને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ભડકે દેવાની ધમકી મોરબી રવિરાજ ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માતમાં બે લોકોને ઈજા માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો
Breaking news
Morbi Today

મોરબી : ફ્રી મેગા મેડીકલ કેમ્પ સર્વરોગ નિદાન તથા નિ:શુલ્ક દવા વિતરણ


SHARE











મોરબી : ફ્રી મેગા મેડીકલ કેમ્પ સર્વરોગ નિદાન તથા નિ:શુલ્ક દવા વિતરણ

  • માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસ્પીટલના સયુંકત ઉપક્રમે મોરબી જીલ્લાના માળિયા (મીં) તાલુકાના હરીપર ગામે તા.૨૩- ૬ ના રોજ (રવિવાર) એ ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે.તો સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોના લોકોને આ આયોજિત મેગા કેમ્પનો લાભ લેવા જણાવાયેલ છે.આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ ૮ રોગોના નિષ્ણાંત ડોકટરો સેવા આપશે અને ફ્રી માં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવશે.



Latest News