હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યની હાજરીમાં 3.05 કરોડના ડામર રોડ કામનું ખાતમુહૂર્ત કરાયું


SHARE













વાંકાનેરના ધારાસભ્યની હાજરીમાં 3.05 કરોડના ડામર રોડ કામનું ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેર કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં ગવરીદડ ગામથી રાજગઢ ગામ સુધી આશરે 3.05 કરોડના ડામર રોડ કામનું ખાતમુહૂર્ત વાંકાનેર લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું તે પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા તેમજ રાજકોટ તાલુકા પંચાયત સદસ્યઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News