મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પમાં તાલીમ લીધી


SHARE











મોરબીના નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પમાં તાલીમ લીધી

મોરબીના નવયુગ સંકુલ કોમર્સના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઇ મોરબી ખાતે ત્રણ દિવસ સુધી સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પમાં તાલીમ મેળવેલ હતી અને આ કેમ્પમાં વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમ મળી રહે તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ અંતર્ગત કોમ્પ્યુટર ટ્રેડ, ઇલેકટ્રીક ટ્રેડ, મિકેનિક ટ્રેડ જેવા વિવિધ ગૃપની પ્રાયોગિક તાલીમ મેળવી હતી. આ કેમ્પમાં ઔધોગિક તાલીમ સંસ્થા મોરબીના ફોરમેન ઈન્સ્ટ્રકર જે.એચ.હળવદીયા, આર.આર.ધાનજા તથા નવીન નકુમભાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને આચાર્ય માયા પટેલ તેમજ સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરના સહયોગ થકી વિદ્યાર્થીઓએ સફળતા પૂર્વક કેમ્પ પૂર્ણ કરેલ છે.




Latest News