મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના
SHARE
મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના
ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રાએ ગયા હતા જેઓ 13 જૂને પરત ફરવાના હતા પરંતુ એર ક્રાફ્ટમાં ખામી સર્જાતા પરત ફરી શકેલ નથી. સમગ્ર ભારતમાં ઠેર ઠેર તેમના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુનિતા વિલિયમ્સ હેમ ખેમ પરત આવે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.