મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરાયું


SHARE































મોરબીની ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરાયું

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગ્રીનચોક કુબેરનાથમંદિર પાસે આવેલ લુહાર શેરીમાં સિવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે તેના સંચાલિકા જાગૃતિબેન પરમારે 21 લાભાર્થી બહેનોને ત્રણ માસનો કોર્ષ પુરો કરાવવામાં આવેલ છે જેથી ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા તથા શ્રીમતી શારદાબેન આદ્રોજા, બાલુભાઈ કડીવાર, ત્રિભોવનભાઈ ફુલતરિયા, મહિલા કાર્યકર દર્શનાબેન તથા ઉષાબેન અને કેન્દ્ર સંચાલિકા જાગૃતિબેનના વરદહસ્તે બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. છેલ્લે અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા અને સભ્ય ટી.સી. ફુલતરિયાએ દરેક લાભાર્થી બહેનોને જણાવ્યું હતું કે, આ સેવાકીય સિવણ કેન્દ્રના માધ્યમથી આપ રોજીરોટી મેળવો તથા કુટુંબ અને સમાજ માટે ઉપયોગી બનો તેવા હેતુથી આ સિવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે.












Latest News