મોરબીના મચ્છુ-2 ડેમ પાસે સીએ એસો.-જીએસટી દિવસ નિમિતે વૃક્ષરોપણ કરાયું
SHARE
મોરબીના મચ્છુ-2 ડેમ પાસે સીએ એસો.-જીએસટી દિવસ નિમિતે વૃક્ષરોપણ કરાયું
1 જુલાઈ એટલે સીએ દિવસ સાથે જીએસટી દિવસ નિમિતે મોરબી સીએ એસો. દ્વારા 200 વૃક્ષોનું રોપણ જોધપર નદી, મચ્છુ ડેમ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે ટંકારાના ધારાસભ્ય દુલાર્ભજીભાઈ દેથરિયા તેમજ સીએ એસો. ના પ્રખુખ વિજયભાઇ સીતાપરા તેમજ અસ્સોસિઓન અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે આર્ય સમાજના ફોરેસ્ટ વિભાગમાંથી સોનલબેન ભરાડ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.