માળીયા (મી)ના દેવગઢ ગામે શાળામાં વૃક્ષારોપણ-પર્યાવરણલક્ષી સ્પર્ધા યોજાઈ
મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર વૃદ્ધ ગુમ
SHARE









મોરબીમાં ઘરે કોઈને કશું કહ્યા વગર વૃદ્ધ ગુમ
મૂળ પંચાસરના રહેવાસી અને હાલમાં મોરબીના નજર બાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ બોદ્ધનગરમાં દીકરાની સાથે રહેતા કલાભાઈ સીદાભાઈ મકવાણા (80) ઘરના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશનથી વાંકાનેર તરફ જતી ડેમુ ટ્રેનમાં બેસી ગયા હોવાની શકયતા છે જેથી કરીને ઘરના સભ્યો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે અને તા. 9/7 ના રોજ વહેલી સવારે નીકળી ગયેલા વૃદ્ધનો હજુ સુધી કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કોઈને ફોટોમાં દેખાતા વૃદ્ધ જોવા મળે તો તેના દીકરાના મોબાઈલ નં. 9978300260 ઉપર જાણ કરવા જણાવ્યું છે.
