મોરબી: પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક એટલે વળતરનું ચક્રવૃદ્ધિ વ્યાજ
Morbi Today
ટંકારાનો બંગાવડી ડેમ ૮૦ ટકા ભરાયો
SHARE
ટંકારાનો બંગાવડી ડેમ ૮૦ ટકા ભરાયો
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલા બંગાવડી ડેમની ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ હોય ડેમની સંગ્રહશક્તિના ૮૦ ટકા ડેમ ભરાઈ ગયેલ છે તેમજ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે તો ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા હોય ડેમની હેઠવાસમાં બંગાવડી ગામ તેમજ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ટીંબડી, રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તેમજ માલ-મિલકત તથા નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા બંગાવડી સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.